માણસને જરાં ખોતરો ને, ખજાનો નીકળે
સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે

મળે કશે આખી જિંદગી જીવતી દટાયેલી,
થાય બેઠી, બસ એક જણ પોતાનો નીકળે

જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય
કદી કોઈ અડીયલ પણ, મજાનો નીકળે

Advertisements