જીવન

ઘડીક અમસ્તું
અને ક્ષણભરમાં પૂરું
કેટલુંક માણ્યું અને
કેટલુંય અધૂરું
મલક મલકતું  અને
જાત-ભાત નું
આયખું મારું પાણી સરીખું
ચાલ્યું વહેતું… ના, ઘુઘવતું !!

-પૃથા દેસાઈ

Advertisements